You have come to right place. Here we have best and unique collection for Gujarati Whatsapp Status, Shayari, SMS, Quotes whatsapp Status. We have collected only Gujarti Shayri, Gujju SMS, Gujarati Quotes so that you can share them with your friend and relatives. You can select and share this status with anyone you desire it will make your friend or partner understand your mood and feeling. We updated our page every day so stay tuned for new status
Status #
Payal thi payal ni jhankar sundar che.. Prem thi prem no anubhav sundar 6..!
Status #
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે.
Status #
કીપ કાલ્મ and say એની મા ને !!
Status #
તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ, તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.
Status #
ना राज जोइए, ना ताज जोइए, माणस ने माणस साथै शोभे एवो मिजाज जोइए.
Status #
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
Status #
તુ માત્ર whatsapp મા block કરી શકીશ, હ્રદય મા block કરવાનુ option નથી
Status #
ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.
Status #
MSG karo k na karo tamari marji,Tame aa MSG vancho a j bas che..
Status #
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
Status #
કીપ કાલ્મ and say એની મા ને !!
Status #
દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
Hope you like our article. You must check our more article on Gujarati Whatsapp Status and Many more articles on here. If you like our post say It on comment box. Thank you
0 comments:
Post a Comment